૧. પવનોનો દેશ કયા દેશને કહેવામાં આવે છે?
A. ફ્રાંસ
B. ડેન્માર્ક
C. નેપાળ
D. સ્પેન
૨. સૌથી ઉચા પાણીના ધોધનું નામ શું છે?
A. નીયાગ્રા
ધોધ
B. એંજલ
ધોધ
C. ઓસ્ટવાલ્ડ
ધોધ
D. લેડ
ચૈબર ધોધ
3. ધ્રુવીય પ્રદેશમાં વિશ્વમાં સૌથી મોટું રણ
કયું છે?
A. થરનું
રણ
B. કાલાહારી
રણ
C. ગોબીનું
રણ
D. સહારાનું
રણ
4. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે?
A. નીલ નદી
B. અમેજન
નદી
C. ગંગા
નદી
D. જોર્ડન
નદી
૫. વિશ્વની સૌથી મોટી નદી કઈ છે?
A. નીલ નદી
B. અમેજન
નદી
C. ગંગા
નદી
D. જોર્ડન
નદી
૬. વિશ્વમાં સૌથી ઠંડા મહાદ્વીપનું નામ શું છે?
A. ઉત્તર
અમેરિકા મહાદ્વીપ
B. એશિયા મહાદ્વીપ
C. ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ
C. ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ
D. એન્ટાર્ટિકા મહાદ્વીપ
૭. વિશ્વમાં સૌથી નાનો મહાદ્વીપ કયો છે?
A. ઉત્તર
અમેરિકા મહાદ્વીપ
B. એશિયા મહાદ્વીપ
C. ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ
D. એન્ટાર્ટિકા મહાદ્વીપ
8. વિશ્વમાં સૌથી મોટા મહાદ્વીપનું નામ શું છે?
A. ઉત્તર
અમેરિકા મહાદ્વીપ
B. એશિયા મહાદ્વીપ
C. ઓસ્ટ્રેલિયા મહાદ્વીપ
D. એન્ટાર્ટિકા મહાદ્વીપ
૯. વિશ્વમાં સૌથી ઉચો પર્વત કયો છે?
A. કે ૨
ગાડ્વીન ઓસ્ટીન
B. કચનગંગા
C. ત્રિશુલ
D. માઉન્ટ
એવરેસ્ટ
૧૦. એપી વૃક્ષ કયા દેશનું મુખ્ય વૃક્ષ છે?
A. મલેશિયા
B. થાઇલેન્ડ
C. ઇન્ડોનેશિયા
D. શ્રીલંકા
જવાબ: ૧. B ૨. B 3. D 4. A ૫. B ૬. D ૭. C 8. B ૯.D ૧૦. A
No comments:
Post a comment