Friday, 14 November 2014

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૪ - 6 By GK in Gujarati



૧.      કયો ક્રિકેટ ખેલાડી એ શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં શાનદાર બેટિંગ કરતા 264 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?

અ.  સહેવાગ
બ.  રોહિત શર્મા
ક.  સચિન
ડ.  કોહલી


૨.      કેટલા વર્ષો પછી ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા?

અ.  ૨૮
બ.  ૨૦
ક.  ૨૫
ડ.  ૧૮


3.      નરેન્દ્ર મોદી 15-18 નવેમ્બર દરમિયાન કયા દેશના પ્રવાસે જઈ રહ્યા છે?

અ.  ચીન
બ.  જાપાન
ક.  ઇઝરાયેલ
ડ.  ઓસ્ટ્રેલિયા


4.      ગુજરાતી યુવાનના સહયોગથી ઓસ્ટ્રેલિયામાં કઈ ટ્રેન દોડશે?

અ.  હિંદુ એક્સપ્રેસ
બ.  ગાંધી એક્સપ્રેસ
 ક.  મોદી એક્સપ્રેસ
 ડ.  સરદાર એક્સપ્રેસ



૫.      રોહિત શર્માએ શ્રીલંકા સામેની ચોથી વન-ડેમાં શાનદાર બેટિંગ કરતા 264 રન કેટલા બોલમાં કર્યા?

અ.  ૧૯૦
બ.  ૧૭૯
ક.  ૧૭૩
ડ.  ૧૫૭

 

જવાબ:   ૧. બ   ૨. અ   3. ડ   ૪. ક    ૫. ક   
 
 




No comments:

Post a Comment