૧. મેજર
શૈતાન સિહ એ કોણ હતા?
- ભારતીય સૈનિક
૨. મેજર
શૈતાન સિહનો જન્મ ક્યારે થયો?
- ૧ ડીસેમ્બર ૧૯૨૪
3. મેજર
શૈતાન સિહની જન્મ ભૂમિ કઈ છે?
- જોધપુર, રાજસ્થાન
4. મેજર
શૈતાન સિહના પિતાનું નામ શું હતું?
- હેમસિહ જી ભાટી
૫. મેજર
શૈતાન સિહને કયો પુરસ્કાર મળ્યો હતો?
- પરમવીર ચક્ર
૬. મેજર
શૈતાન સિહનું મુત્યુ ક્યારે થયું?
- ૧૮ નવેમ્બર ૨૦૧૪
૭. મેજર
શૈતાન સિહનું મુત્યુ કયા થયું?
- જમ્મુ અને કશ્મીરમાં
8. મેજર
શૈતાન સિહનું મુત્યુંનું કારણ શું છે?
- ભારત ચીન યુદ્ધ
No comments:
Post a comment