૧. નીચેનામાંથી
કયું એક હિમાલય વનનું વૃક્ષ નથી?
અ. આબનુસ
બ. ભારતીય
ભૂર્જ
ક. સપૃસ
ડ. સફેદ
વિલો
૨. ભારતમાં
મીઠાનું ઉત્પાદન મુખ્ય રૂપમાં કયા સ્રોતમાં હોય છે?
અ. સમુદ્ર
પાણી
બ. દરિયાઈ
પાણી
ક. જમીનમાં
પાણી
ડ. ઉપરના
બધામાં
3. ભારતીય
વન સરક્ષણ વિભાગની સ્થાપના ક્યારે થઇ?
અ. ૧૯૮૧
બ. ૧૯૮૮
ક. ૧૯૯૩
ડ. ૧૯૯૦
4. સમપ્રાય
મેદાનનું નિર્માણ નદીની કી અવસ્થામાં થાય છે?
અ. યુવાવસ્થા
બ. વૃદ્ધાવસ્થા
ક. પૌઠાવસ્થા
ડ. ઉપરના
બધા
૫. ક્યાંના
ઊટો ભારત ભરમાં પ્રસિદ્ધ છે?
અ. નાચના
બ. મેવાડી
ઉટ
ક. બાડમેરના
ડ. કચ્છના
જવાબ: ૧.
અ ૨. ડ
3. અ 4. બ ૫. અ
No comments:
Post a comment