Wednesday, 26 November 2014

રાજકોટ જીલ્લા ના જોવાલાયક સ્થળો



      

ફરવાના સ્થળો

v  રેસકોર્સ મેદાન
v  જ્યુબિલી બાગ
v  આજી ડેમ
v  ઈશ્વરીયા પાર્ક
v  ન્યારી ડેમ
v  વોટસન મ્યુઝીયમ (જ્યુબિલી બાગ)
v  લાલપરી તળાવ
v  પ્રદ્યુમન પાર્ક.
v  અવધ ક્લબ
v  ખીરસરા પેલેસ
v  ઢીંગલી સંગ્રહાલય (યાજ્ઞિક માર્ગ)

ઐતિહાસિક તથા અન્ય સ્થળો

v  રાષ્ટ્રીયશાળા
v  મહાત્માગાંધી હાઈસ્કુલ
v  રાજકુમાર કોલેજ
v  લાલપરી તળાવ
v  માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ

ઔધોગિક સ્થળો

v  ઉધોગનગર જી.આઈ.ડી.સી.
v  આજી જી.આઈ.ડી.સી.
v  મેટોડા જી.આઈ.ડી.સી.
v  શાપર જી.આઈ.ડી.સી.(ઍસ.આઈ.ડી.સી.)



રાજકોટમાં ધાર્મિક સ્થળો
v  શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ
v  શ્રી રણછોડદાસબાપુ આશ્રમ
v  શ્રી રામકૃષ્ણ આશ્રમ
v  શ્રી પંચનાથ મહાદેવ મંદીર
v  શ્રી સ્વામિનારાયણ મંદીર
v  શ્રી અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ મંદીર
v  શ્રી ધારેશ્વર મહાદેવ મંદીર
v  શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદીર
v  શ્રી આશાપુરામાતાજી મંદીર
v  શ્રી મુકિતધામ


No comments:

Post a Comment