1. ખનીજોનું સંગ્રહાલય કયા રાજ્યને કહેવામાં આવે છે?– રાજસ્થાન2. ફ્લોરાઈટ ખનીજના ઉત્પાદનમાં રાજસ્થાન દેશમાંથી કયા સ્થાન પર છે?- પ્રથમ3. નોન-ફેરસ(अलौह) ખનીજના ઉત્પાદનમાં રાજસ્થાન દેશમાંથી કયા સ્થાન પર છે?- પ્રથમ4. આર્યન ખનીજના ઉત્પાદનમાં રાજસ્થાન દેશમાંથી કયા સ્થાન પર છે?- ચોથા5. રાજસ્થાનમાં ગુલાબી રંગનો ગ્રેનાઈટ કયા સ્થાનેથી મળે છે?- જાલૌર6. ગ્રીન આગ ના નામથી કોણ ઓળખાય છે?- પન્ના7. રાજસ્થાનમાં ફેલ્સપાર (Falsparkhan) કયા જોવા મળે છે?- અજમેર અને ભીલવાડા8. સુપર ઝીંક સ્મેલ્ટર પ્લાન્ટ (યુકે સહયોગથી)ની સ્થાપના કયા કરવામાં આવી છે?- ચિત્તોડગઢ9. રાજસ્થાનમાં સોનું કયા જોવા મળે છે?- બાંસવાડા અને ડુંગરપુર10. રાજસ્થાનમાં હીરા કયા જોવા મળે છે?- કેસરપુરા, ચિત્તોડગઢ11. દેશમાં મીઠાના ઉત્પાદનમાં રાજસ્થાન કયા સ્થાન પર છે?- ચોથા12. રાજસ્થાનમાં જેમ સ્ટોન ઔદ્યોગિક પાર્ક કયા જીલ્લામાં છે?- જયપુર13. રાજસ્થાનમાં જીપ્સમ સૌથી વધારે કયા જોવા મળે છે?- નાગૌર14. રાજસ્થાનમાં ચાંદીની ખાણ કયા જોવા મળે છે?- ઉદયપુર અને ભીલવાડા15. મેંગેનીઝ રાજસ્થાનના કયા જીલ્લામાં જોવા મળે છે?- બાસવાડા અને ઉદયપુર16. રાજસ્થાનમાં મેગ્નેસાઈટનું ઉત્પાદન કયા કરવામાં આવે છે?- અજમેર17. રાજસ્થાનમાં વોલસ્ટોનાઈટ કયા જોવા મળે છે?- સિહોર અને ડુંગરપુર18. યુરેનિયમ રાજસ્થાનમાં કયા જોવા મળે છે?- ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા અને સીકર19. મુલતાની માટી રાજસ્થાનમાં ક્યાંથી મળે છે?- બિકાનેર અને બાડમેર20. ભારતનું પ્રથમ તેલ શુદ્ધિકરણ પ્લાન્ટ કયા નાખવામાં આવ્યું?- અસમ
Monday, 24 November 2014
રાજસ્થાનમાં ખનીજ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment