Wednesday, 19 November 2014

ભારત1.       ગુજરાતમાં મોટામાં મોટો મેળો ક્યાં ભરાય છે? 
  -  તરણેતરમાં 
2.       વસ્તીગીચતાની દ્રષ્ટિએ ગુજરાતના ક્યાં જિલ્લામાંથી સૌથી ઓછી વસ્તી છે?
  -  કચ્છ 
3.       ક્યાં જિલ્લામાં ગુજરાતમાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? 
 -   વલસાડ 
4.       ગુજરાતમાં ક્યાં સ્થળે પ્રથમ ખનીજ તેલ મળી આવ્યું હતું?
 -  લુણેજ 
5.       ગુજરાતના ક્યાં જિલ્લામાં માત્ર એક જ તાલુકો છે?
  -  ડાંગ 
6.       રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? 
  -   આજી
7.       એશિયાની સૌથી મોટી રીફાઇનરી ક્યાં રાજ્યમાં આવેલી છે? 
  -    જામનગર 
8.       સાત નદીઓનો સંગમ ગુજરાતમાં ક્યાં સ્થળે થાય છે?
  -    વૌઠા પાસે
9.       ભારતના બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા? 
  -    ડો. રાજેન્દ્રપ્રસાદ
10.   ભાષાના આધારે પ્રથમ ક્યાં રાજ્યની રચના કરવામાં આવી?  
  -   આંધ્રપ્રદેશ No comments:

Post a Comment