૧. ગુજરાતનું
સૌથી મોટું મંદિર કયું છે?
- અક્ષરધામ મંદિર
૨. ગુજરાતનું
સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?
- સરદાર સરોવર
૩. ગુજરાતનું
સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયા છે?
- ઉઝા
૪. ગુજરાતનું
સૌથી મોટું પ્લેનેટોરીયમ કયા આવેલું છે?
- વડોદરા
૫. ગુજરાતનું
સૌથી મોટું બંદર કયું છે?
- કંડલા
૬. ગુજરાતનું
સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે?
- અમદાવાદ
૭. ગુજરાતનું
સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે?
-
૧૮૬.ચો.કિ.મી.
૮. ગુજરાતનું
સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં જિલ્લામાં આવેલું છે?
- જામનગર
૯. ગુજરાતનું
સૌથી મોટું થર્મલપાવર સ્ટેસન ક્યાં આવેલું છે?
- ધુવારણ
૧૦. ગુજરાતનું
સૌથી મોટું શહેર કયું છે?
No comments:
Post a comment