Tuesday, 18 November 2014

ઈતિહાસ૧.      ટીપું સુલતાનને અગ્રેજોની સાથે યુદ્ધ કરતાં સમયે ક્યારે વીરગતિ પ્રાપ્ત કરી?

અ.     ૧૭૯૯
બ.     ૧૮૫૭
ક.      ૧૭૯૩
ડ.      ૧૭૬૯ 


૨.      બુદ્ધમાં વૈરાગ્યની ભાવના કયા ચાર દ્રશ્યો ના કારણે પ્રગટ થઇ?

અ.     વૃદ્ધ, દર્દી, મૃત, સંતો
બ.     અંધ, દર્દી, મૃત, સંતો
ક.      લંગડા, દર્દી, મૃત, સંતો
ડ.      યંગ, દર્દી, મૃત, સંતો


3.      સમ્રાટ અશોકની કઈ પત્નીએ તેમને સૌથી વધારે પ્રભાવિત કર્યા હતા?

અ.     ચંદાલિકા
બ.     ચારુલતા
ક.      ગૌતમી
ડ.      કારુવાકી


4.      નીચેનામાંથી સૌથી પ્રાચીન રાજવંશ કયો છે?

અ.     ગુપ્ત વંશ
બ.     મૌર્ય વંશ
ક.      કુષાણ વંશ
ડ.      કર્ણ વંશ


૫.      અશોકના શિલાલેખ વાચવા વાળો પ્રથમ અંગ્રેજ કોણ હતો?

અ.     જોન ટાવર
બ.     હૈરી સ્મિથ
ક.      જેમ્સ પ્રીન્સેપ
ડ.      ચાલ્સ મૈટર્કાફ


જવાબ:  ૧. અ  ૨. અ  3. ડ  4.બ   ૫. ક
No comments:

Post a Comment