૧. અબુલ કલામ આઝાદ એ કોણ હતા?
- એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા. તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા.
૨. અબુલ કલામ આઝાદનો જન્મ ક્યારે થયો?
- ૧૧ નવેમ્બર ૧૮૮૮
3. અબુલ કલામ આઝાદનો જન્મ ક્યા થયો?
- મક્કા, સાઉદી અરેબીયા
4. અબુલ કલામ આઝાદનું હુલામણું નામ શું હતું?
- મૌલાના આઝાદ
૫. અબુલ કલામ આઝાદનો વ્યવસાય શું હતો?
- પત્રકાર
૬. અબુલ કલામ આઝાદનું વતન કયું છે?
- ભારત
૭. અબુલ કલામ આઝાદનો ધર્મ કયો હતો?
- મુસ્લિમ
8. અબુલ કલામ આઝાદના પિતાનું નામ શું હતું?
- મોહંમદ ખીરુદીન
૯. અબુલ કલામ આઝાદના માતાનું નામ શું હતું?
- આલિયા
૧૦. અબુલ કલામ આઝાદના પત્નીનું નામ શું હતું?
- જુલૈખા
૧૧. અબુલ કલામ આઝાદ કઈ પાર્ટીના રાજનેતા હતા?
- કોંગ્રેસે
12. અબુલ કલામ આઝાદનું રાજનૈતિક પદ કયું હતું?
- ભૂતપૂર્વ શિક્ષા મંત્રી
૧૩. અબુલ કલામ આઝાદ એ કઇ ભાષાના જાણકાર હતા?
- ઉર્દુ , ફારસી, અને અરબી
૧૪. અબુલ કલામ આઝાદને કયો પુરસ્કાર મળ્યો હતો?
- ભારત રત્ન
૧૫. અબુલ કલામ આઝાદનું મૃત્યુ ક્યારે અને કયા થયું?
- ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮, દિલ્હી, ભારત

No comments:
Post a comment