Monday, 17 November 2014

ભારત



1.       કુલ્લુ મનાલી ગિરિનગર ભારતના રાજ્યમાં ક્યાં આવેલા છે? 
 -   હિમાચલ પ્રદેશ

2.       સુખડના સાબુ તેલ અને અગરબતી માટે જાણીતું રાજ્ય કયું છે?
-   કર્ણાટક

3.       કયું રાજ્ય દિલ્લીને પૂર્વ સિવાયની તમામ દિશાઓથી ઘેરે છે? 
-    હરિયાણા 

4.       જમ્મુ અને કશ્મીર રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે?
-    ચિનાર 

5.       ભારતમાં સૌથી વધુ જ્ઞાતિઓ ક્યાં રાજ્યમાં વસે છે?  
-    આંધ્રપ્રદેશ

6.       સૌથી વધુ ભારતના ક્યાં રાજ્યમાં હિંદુ ધર્મના લોકો રહે છે?  
-    હિમાચલ પ્રદેશ 

7.       ભારતમાં સૌપ્રથમ કારનું ઉત્પાદન કરવાની શરૂઆત કઈ કંપનીએ કરી?
-   હિન્દુસ્થાન મોટર્સ

8.       ભારતના સૌથી વધુ વિમાનમથક ક્યાં રાજ્યમાં આવેલા છે?
-   મધ્ય પ્રદેશ 

9.       ભારતની સૌથી વિશાળ જેલ ક્યાં શહેરમાં આવેલી છે? 
-   દિલ્લી 

10.   વિશાળ ઓઈલ રીફાઇનરી ક્યાં રાજ્યમાં આવેલી છે? 
-    ગુજરાત 



No comments:

Post a Comment