Tuesday, 18 November 2014

ચંદ્રગુપ્ત મૌર્ય



1.       ચંદ્રગુપ્ત મૌર્ય એ કોણ હતા?  
 -  ભારતમાં સમ્રાટ હતા

2.       ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો?  
 -  ૩૪૦ ઈ.પુ.

3.       ચંદ્રગુપ્ત મૌર્યની જન્મ ભૂમિ કઈ છે? 
 -  મગધ, ભારત

4.       ચંદ્રગુપ્ત મૌર્યનું પૂરું નામ શું છે? 
 -  ચક્રવર્તી સમ્રાટ ચંદ્ર ગુપ્ત મૌર્ય

5.       ચંદ્રગુપ્ત મૌર્યની માતાનું નામ શું હતું?  
 -  મુરા

6.       ચંદ્રગુપ્ત મૌર્યના સંતાનનું નામ શું હતું? 
 -  બિન્દુસાર

7.       ચંદ્રગુપ્ત મૌર્યને કોની ઉપાધી મળી છે? 
-  સમ્રાટ

8.       ચંદ્રગુપ્ત મૌર્યનો શાસન કાળનો સમય કયો છે? 
 -  ૩૨૨ થી ૨૯૮ ઈ.પુ

9.       ચંદ્રગુપ્ત મૌર્યનો ધર્મ કયો છે? 
 -  જૈન 

10.   ચંદ્રગુપ્ત મૌર્યની પ્રસિદ્ધિ કઈ છે?  
 -  ભારત નો પ્રથમ એતિહાસિક સમ્રાટ

11.   ચંદ્રગુપ્ત મૌર્યની રાજધાની કઈ છે? 
 -  પાટલીપુત્ર

12.   ચંદ્રગુપ્ત મૌર્યના પુર્વાધિકારી કોણ છે?  
 -  ધનાનંદ

13.   ચંદ્રગુપ્ત નો વંશ કયો છે?  
 -  મૌર્ય વંશ




No comments:

Post a Comment