ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ
1. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
2. ઉશનસ- નટવરલાલ પંડ્યા
3. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર
4. દર્શક- મનુભાઈ પંચોલી
5. શૂન્ય- અલીખાન બલોચ
6. સેહેની- બળવંતરાય ક. ઠાકોર
7. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા
8. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં
9. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર
10. બેફામ- બરકતઅલી વિરાણી
11. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
12. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ
13. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી
14. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી
15. લલિત- જમનાશંકર બુચ
16. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ
17. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી
18. મકરંદ- રમણભાઈ નીલકંઠ
19. સત્યમ- શાંતિલાલ શાહ
20. મૂછાળી મા- ગીજુભાઈ બધેકા
No comments:
Post a Comment