Friday, 7 November 2014

કળા અને સંસ્કૃતિ૧.    નીચેનામાંથી કયું એક ઉત્તર ભારતનું નૃત્ય છે?
    (ક)    કત્થક
    (ખ)   મણીપુર
    (ગ)    ઓડિસી
    (ઘ)    કથકલી 

૨.    કુચીપુડી ક્યાં રાજ્યનું નૃત્ય છે?
    (ક)    કેરળ
    (ખ)   આંધ્રપ્રદેશ
    (ગ)    તમિલનાડુ
    (ઘ)    કર્ણાટક

૩.    મોહિનીઅટ્ટમ મુળ ક્યાં રાજ્યમાં વિકસિત થયેલું લોક્નુત્ય છે?
    (ક)    કેરળ
    (ખ)   આંધ્રપ્રદેશ
    (ગ)    તમિલનાડુ
    (ઘ)    કર્ણાટક

૪.    કેરળ નું પ્રચલિત શાસ્ત્રીય નૃત્ય કયું છે?
    (ક)    કુચીપુડી
    (ખ)   કથકલી
    (ગ)    મોહિનીઅટ્ટમ
    (ઘ)    ભરતનાટ્યમ

૫.    ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો સંબધ ક્યાં રાજ્ય સાથે છે?
    (ક)    કેરળ
    (ખ)   આંધ્રપ્રદેશ
    (ગ)    તમિલનાડુ
    (ઘ)    કર્ણાટક


૧. (ક)  ૨. (ખ)     ૩. (ક)  ૪. (ખ)    ૫. (ગ)    
No comments:

Post a Comment