1. અત્યાર સુધી
ભારતે ઓલિમ્પિકમાં કેટલા સુવર્ણ પદક જીત્યા છે ?
- 9
2. માઈકલ સુમાકરે
પોતાની પ્રથમ ગ્રાન્ડ પ્રીક્સ કયા દેશમાં જીતી હતી ?
- બેલ્જિમ
3. કયા દેશે પ્રથમ
ફૂટબોલ વર્લ્ડ કપ ટુર્નામેંટ જીતી હતી?
- યુરૂગ્વે
4. વિમ્બલડન ટેનિસ
ચેમ્પીયનશિપની સેમીફાઈનલ સુધી પહોચનાર પહેલો ભારતીય કોણ હતો?
- રામનાથન કૃષ્ણ
5. પોલોની શરૂઆત
કયા ભારતીય રાજ્યથી થઈ?
- મણિપુર
6. પ્લાઝા દી ટોરોસ'
ઉપર કંઈ રમતનું આયોજન કરવામાં આવે છે ?
- બુલ ફાઈટીંગ
7. અન્ના
કોર્નિકોવા કયા દેશની નાગરિક છે ?
- રશિયા
8. બિલિયર્ડ રમવાની
સ્ટીકને શું કહે છે?
- ક્યુ
9. કરાટેમાં નોવાઈસ
બેલ્ટનો કલર શું હોય છે?
- પીળો
10. કઇ રમત ડાયમંડના
આકારના મેદાનમાં રમવામાં આવે છે ?
- બેસબોલ
No comments:
Post a comment