1.
ક્યાં રાજ્યને બંધારણમાં અલગ અધિકારો
છે?
- જમ્મુ અને કશ્મીર
2.
ભારતના નાગરિકને કેટલા મૂળભૂત અધિકારો
આપવામાં આવ્યા છે?
- ૭
3.
લોકસભાના અધ્યક્ષ બનવા માટે ઓછામાં ઓછી
કેટલા વર્ષની ઉંમર હોવી જરૂરી છે?
- ૨૫
4.
પંચાયતી રાજ ક્યારે અમલમાં મુકવામાં
આવ્યું હતું?
- ઈ.સ.૧૯૫૯માં
5.
પ્રથમ પંચાયતીરાજ ક્યાં રાજ્યમાં અમલમાં
મુકવામાં આવ્યું હતું?
- રાજસ્થાન
6.
રાજ્યસભા અને લોકસભામાં વધુમાં વધુ
કેટલા નિયુકત સભ્યો હોય છે?
- ૧૪
7.
ભારતના બંધારણને કુલ કેટલા ભાગમાં
વહેચવામાં આવ્યું છે?
- ૨૨
8.
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?
- ડૉ.રાધાકૃષ્ણ
9.
રાજ્યમાં કટોકટી જાહેર કરવાની સત્તા
કોની પાસે હોય છે?
- રાષ્ટ્રપતિ
10.
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ કોણ હતા?
- ઝાકીરહુસેન
No comments:
Post a Comment