Tuesday, 25 November 2014

ગુજરાતી વ્યાકરણ



1.       જ્યોતિન્દ્ર દવેનું નોંધપાત્ર પ્રદાન ક્યાં સાહિત્યપ્રકાર પત્યે છે?     
     -     હાસ્યલેખો 

2.       ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કોણે લખેલી છે?    
    -     કવિ નર્મદ

3.       સુન્દરમ્ એ ક્યાં કવિનું તખલ્લુસ છે?     
     -     -ત્રિભુવનદાસ લુહાર 

4.       ધૂમકેતુ ઉપનામ  ક્યાં લેખકનું છે?  
     -     ગૌરીશંકર જોશી

5.       તનમનધન શબ્દના સમાસનો પ્રકાર કયો છે?    
     -     દ્વન્દ્વ

6.       ભગવાનના ચરણ ધોયેલું  જળ શબ્દ સમૂહ માટે કયો શબ્દ સાચો છે?     
     -     ચરણામૃત 

7.       કૃતજ્ઞ શબ્દનો વિરુદ્ધાથી શબ્દ કયો છે?   
      -     કૃતઘ્ન 

8.       અરવિ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?  
      -     જંગલ 

9.       કામદેવ શબ્દનો સમાર્નાથી શબ્દ કયો છે?       
     -     કંદર્પ 

10.   કદી મારી પાસે વનવનતણા હોત કુસુમોએ પંક્તિમાં ક્યાં છંદનો ઉપયોગ થયો છે? 
     -     શિખરણી



No comments:

Post a Comment