Wednesday, 5 November 2014

અમદાવાદ




૧.        અમદાવાદ ખાતે સૌ પ્રથમ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી?
A.                અનવર કાઝી
B.                રણજિતરામ મહેતા
C.                પ્રભુલાલ ત્રિવેદી

૨.        અમદાવાદ ખાટે આવેલા એલિસબ્રિજ બીજા ક્યાં નામે ઓળખાય છે?
A.                વિશ્વામિત્ર પુલ
B.                દયાનંદ પુલ
C.                વિવેકાનંદ પુલ

૩.        અમદાવાદ કઈ નદીના કિનારે વસ્યું છે?
A.                સાબરમતી
B.                તાપી
C.                નર્મદા

૪.        અમદાવાદ ક્યાં સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું?
A.                ૧૯૫૫ થી ૧૯૬૫
B.                ૧૯૬૦ થી ૧૯૭૦
C.                ૧૯૫૦ થી ૧૯૬૦

૫.        અમદાવાદ કેન્દ્રથી વિવિધ ભારતીનો પ્રારંભ ક્યારે થયો?
A.                ૧૯૬૫
B.                ૧૯૬૮
C.                ૧૯૭૦
.
.
.
.
.


જવાબ
1.       B       2.    C     3.      A     4.    B       5.    A







No comments:

Post a Comment