હિન્દુઓના ચાર ધામની યાત્રામાનું એક
ધામ બદરીનાથ છે. આ મંદિર ઋષિકેશથી ૨૧૪ કિલોમીટર દુર ઉત્તર દિશામાં આવેલું છે.
૧. બદ્રીનાથ
મંદિર કયા ભગવાનનું મંદિર છે?
- બદ્રીનારાયણ , વિષ્ણુ
૨. બદ્રીનાથ
મંદિર એ કયા રાજ્યમાં આવેલું છે?
- ઉત્તરાખંડ
3. બદ્રીનાથ
મંદિરનું નિર્માણ ક્યારે થયું હોવાનું મનાય છે?
- ૨૧મી સતાબ્દી
4. બદ્રીનાથ
મંદિરનું નિર્માણ કોણે કર્યું?
- આદિ શંકરાચાર્ય
૫. બદ્રીનાથ
મંદિર કઈ નદીના કિનારે આવેલું છે?
- અલકનંદા
૬. બદ્રીનાથ
મંદિર એ કયા ધર્મનું મંદિર છે?
- હિંદુ ધર્મ
No comments:
Post a comment