૧. હાલમાં
ઓસ્ટ્રેલિયામાં આયોજિત જી-૨૦ શિખર સંમેલનમાં ભારતની મદદ માટે મુખ્ય ધ્યાન કોના પર
હતું?
અ. આતંકવાદથી લડવાનુંબ. વિશ્વ વ્યાપાર સંગઠનના મુદ્દાનું સમાધાન કરવાનુંક. કાળા ધનને રોકવાનુંડ. માનવ તસ્કરી
૨. વર્ષ
૨૦૧૪માં આઈ.સી.સી. ક્રિકેટ ખેલાડીના રૂપમાં કોણે ચુનવામાં આવ્યો છે?
અ. વિરાટ કોહલીબ. મિસેલ જોનસનક. રોહિત શર્માડ. ગ્લેન મૈક્સવેલ
3. નીચેનામાંથી
કઈ યોજના જયપ્રકાશ નારાયણની જયતિ પર પ્રધાનમંત્રી દ્વારા શરુ થઇ છે?
અ. સંસદ આદર્શ ગ્રામ યોજનાબ. પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાક. જન ધન યોજનાડ. ઉપરમાંથી કોઈ નહી
4. કયું
મિશન ‘પ્લુટો વાતાવરણ’ ની તપાસ માટે મુકવામાં આવ્યું છે?
અ. રોસેટ્ટાબ. ક્યોરીયોસીટીક. ન્યુ હોરીજન્સડ. મગલ યાન
૫. કોને
સયુક્ત રાષ્ટ્ર મહિલા સદ્ભાવના અભિયાન “HeForShe” માટે પહેલો પુરુષ બનાવવામાં
આવ્યો છે?
અ. બરાક ઓબામાંબ. સચિન તેંદુલકરક. રોજરફેડકરડ. ફરહાન અખ્તર
જવાબ: ૧.
ક ૨. બ
3. ક 4. ક ૫. ડ
No comments:
Post a comment