૧. મહારાજા રણજિત સિંહ એ
કોણ હતા?
- પંજાબ ના મહાન રાજા હતા . એ શેર એ પંજાબ ના
નામથી પ્રસિદ્ધ હતા.
૨. મહારાજા રણજિત સિંહનો
જન્મ ક્યારે થયો?
- ૧૩ નવેમ્બર ૧૭૮૦
3. મહારાજા રણજિત સિંહનો
જન્મ ક્યા થયો?
- ગુન્જરાવાલા
4. મહારાજા રણજિત સિંહનું
બીજું નામ શું હતું?
- શેરે પંજાબ
૫. મહારાજા રણજિત સિંહના
પિતાનું નામ શું હતું?
- મહાસીહ
૬. મહારાજા રણજિત સિંહની
પત્નીનું નામ શું હતું?
- જિન્દારાણી
૭. મહારાજા રણજિત સિંહની\એ
કોની ઉપાધી મળી હતી?
- મહારાણાની
8. મહારાજા રણજિત સિંહનો
શાસનકાળનો સમય કયો છે?
- ૧૮૦૧
- ૧૮૩૯
૯. મહારાજા રણજિત સિંહની
સરકાર કયા નામથી ઓળખાતી હતી?
- સરકાર
ખાલસા
૧૦. મહારાજા રણજિત સિંહના
સંતાનનું નામ શું હતું?
- દિલીપ સિહ
૧૧. મહારાજા રણજિત સિંહની
મુત્યુ તિથિ કઈ છે?
- ૨૭ જુન ૧૮૩૯
12. મહારાજા રણજિત સિંહનું
મુત્યુ સ્થાન કયું છે?
- લાહોર
No comments:
Post a comment