૧. ‘તોડતી પથ્થર’ કવિતાના કવિ કોણ છે?
A. સુભદ્રા કુમારી ચૌહાણ
B. મહાદેવી વર્મા
C. સૂર્યકાંત ત્રિપાઠી 'નિરાલા'
D. માખણ લાલ ચતુર્વેદી
B. મહાદેવી વર્મા
C. સૂર્યકાંત ત્રિપાઠી 'નિરાલા'
D. માખણ લાલ ચતુર્વેદી
૨. ભારતની પ્રાચીન ફુટબોલ ટુર્નામેન્ટ કઈ છે?
A. રોબર્સ કપ
B. સંતોષ ટ્રોફી
C. ડુરન્ડ કપ
D. આઈ એફ એ શિલ્ડ
3. કૌટિલ્યએ
કોની સાથે મળી ‘નંદવંશ’ ને સમાપ્ત કર્યું હતું?
A. અશોક
B. હર્ષવર્ધન
C. ચંદ્રગુપ્ત મૌર્ય
D. બિન્દુસાર
4. નિર્દોષ
બાળક એકલવ્યની પાસેથી દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં શું માગ્યું હતું?
A. ડાબા હાથનો અંગુઠો
B. જમણાં હાથનો અંગુઠો
C. તેના સસ્ત્રો
D. બને હાથ
૫. માનવ
શરીરમાં ‘લાલ રક્ત કણિકાઓ’ નું નિર્માણ કઈ જગ્યાએ થાય છે?
A. હ્રદયમાં
B. કિડનીમાં
C. યકૃતમાં
D. અસ્થિ મજ્જામાં
૬. રામાયણ
મુજબ વિભીષણને બ્રહ્માસ્ત્ર કોણે આપ્યું હતું?
A. વિષ્ણુ
B. કુબેર
C. બ્રહ્મા
D. શિવ
૭. મહાભારતના
યુદ્ધમાં ભીષ્મએ કેટલા દિવસ યુદ્ધ કર્યું?
A. 8
B. ૧૦
C. ૧૨
D. ૧૫
8. નાથુલા
દર્રા એ કયા રાજ્યમાં આવેલ છે?
A. ઉત્તરાખંડ
B. ઝારખંડ
C. સિક્કિમ
D. મણીપુર
૯. ભગવાન વિષ્ણુના ધનુષનું નામ શું હતું?
A. શારંગ
B. અજગવ
C. વૈષ્ણવ
D. ગાંડીવ
૧૦. મહારાષ્ટ્રમાં ‘ગણપતી ઉત્સવ’ ની શરૂઆત કોણે
કરી હતી?
A. વલ્લભભાઇ પટેલ
B. બાલ
ગંગાધર તિલક
C. શિવાજી
D. વિપિન
ચંદ્ર
૧૧. ‘ઈન્ડીપેન્ડેન્સ’ નામના સમાચાર પત્ર પ્રકાશનની
શરૂઆત કોણે કરી હતી?
A. જવાહરલાલ નહેરુ
B. મોતીલાલ
નહેરુ
C. શિવ પ્રશાદ ગુપ્ત
D. મદનમોહન
માલવિય
12. ભારતના કયા રાજ્યમાં ‘નાગાર્જુન સાગર
પરિયોજના’ છે?
A. આંધ્રપ્રદેશ
B. મધ્યપ્રદેશ
C. ઉત્તરપ્રદેશ
D. તમિલનાડુ
૧૩. ભારતીય બાગવાની વિશ્વવિદ્યાલય કયા આવેલી છે?
A. દહેરાદુન
B. બેંગ્લોર
C. મસુરી
D. હિમાચલ
પ્રદેશ
૧૪. ભારતમાં ૫ સપ્ટેમ્બરના ‘શિક્ષક દિવસ’ એ કોની
યાદીમાં મનાવાય છે?
A. લાલ બહાદુર શાસ્ત્રી
B. મધર
ટેરેશા
C. શરદ જોશી
D. સર્વપલ્લી
રાધાકૃષ્ણ
૧૫. ઋગ્વેદમાં સૌથી પવિત્ર નદી કોને માનવામાં આવે
છે?
A. સરસ્વતી
B. સિંધુ
C. પરુશની
D. ગંગા
No comments:
Post a comment