1. કઈ સંસ્થાને “ઉન્નત ભારત યોજના”ની જેમ માંડલ
ગામને સ્વીકાવાનું કહેવામાં આવ્યું છે?
A. આઈ આઈ એમ (IIM)B. આઈ આઈ ટી (IIT)C. આઈ આઈ એસ સી (IISC)D. એમ્સ(AIIMS)
2. હાલમાં કયા કેન્દ્રીયમંત્રીની નાણા સેવા સચિવ (Finance Services Secretary)તરીકે નિમણૂક કરવામાં આવી છે?
A. હસમુખ અધિયા
B. કન્યા કેલવાનીC. બી એન ચંદ્રપ્પાD. અભિજિત મુખર્જી
3. હાલમાં જે એમ. એસ. એસ. પાંડિયનનું મૃત્યુ થયું તે
એક પ્રસિદ્ધ________હતા.
A. પર્યાવરણ કાર્યકર્તાB. સામાજિક વૈજ્ઞાનિકC. બાળ અધિકારના પ્રચારકD. ગણિતજ્ઞ
4. ઇઝરાયેલ કયા દેશ સાથે ભાગીદારીમાં ‘બરાક-8 વાયુ
અને મિસાઈલ પ્રણાલી’ નો વિકાસ કરી રહ્યા છે?
A. ફ્રાંસB. અમેરિકાC. ભારતD. ચીન
5. હાલમાં જે ઓપરેશન ‘લોન વુલ્ફ(lone Wolf)’ સમાચારમાં
છે એ કોનાથી સબંધિત છે?
A. એક વ્યક્તિ વિરોધB. બચાવ ઓપરેશનC. સમાજ સેવાD. આતંકવાદ
જવાબ: 1.B 2.A 3. B 4. C 5. D
No comments:
Post a comment