ક્રમ
|
સ્થળનું નામ
|
વર્ણન
|
૧.
|
માતાના મઢ-
|
તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર
|
૨.
|
કોટેશ્વર-
|
તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું
શિવ મંદિર
|
૩.
|
નારાયણ
સરોવર-
|
તીર્થસ્થાન, પૌરાણીક મહત્વ ધરાવતું સરોવર
|
૪.
|
હાજીપીર-
|
ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ
|
૫.
|
જેસલ-તોરલ
સમાધિ-
|
અંજારમાં
આવેલી ઐતિહાસિક સમાધિ
|
૬.
|
છતરડી-
|
ભુજમાં
આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય
|
૭.
|
લાખા
ફૂલાણીની છતરડી-
|
કેરા ગામે
આવેલી ઐતિહાસિક છતરડી
|
૮.
|
સૂર્યમંદિર-
|
કોટાય
ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય
|
૯.
|
પુંઅરો ગઢ-
|
નખત્રાણામાં
આવેલું શિલ્પ સ્થાપત્ય
|
૧૦.
|
લખપતનો
કિલ્લો-
|
શિલ્પ
સ્થાપત્ય
|
૧૧.
|
કંથકોટનો
કિલ્લો-
|
શિલ્પ
સ્થાપત્ય
|
૧૨.
|
તેરાનો
કિલ્લો-
|
શિલ્પ
સ્થાપત્ય
|
૧૩.
|
મણીયારો
ગણ-
|
શિલ્પ
સ્થાપત્ય
|
૧૪.
|
ધોળાવીરા-
|
હડપ્પીય
સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું પ્રાચીન નગર, પુરાતત્વ
|
૧૫.
|
કંથકોટ-
|
પુરાતત્વ
|
૧૬.
|
અંધૌ-
|
પુરાતત્વ
|
૧૭.
|
આયનામહેલ-
|
રાજમહેલ-ભુજ
|
૧૮.
|
પ્રાગમહેલ-
|
રાજમહેલ-ભુજ
|
૧૯.
|
વિજયવિલાસ
પૅલેસ-
|
રાજમહેલ-માંડવી
|
૨૦.
|
વાંઢાય-
|
તીર્થધામ
|
૨૧.
|
ધ્રંગ-
|
તીર્થધામ, મેરણદાદાનું મંદિર
|
૨૨.
|
રવેચીમાનું
મંદિર-
|
તીર્થધામ
|
૨૩.
|
પીંગલેશ્વર
મહાદેવ-
|
પર્યટન
સ્થળ, દરિયાકાંઠો
|
૨૪.
|
યક્ષ
બૌતેરા (મોટા યક્ષ)-
|
ધાર્મિક
સ્થળ
|
૨૫.
|
યક્ષ
બૌતેરા (નાના યક્ષ)-
|
ધાર્મિક
સ્થળ
|
૨૬.
|
પુંઅરેશ્વર
મહાદેવ-
|
પર્યટન, ધાર્મિક સ્થળ
|
૨૭.
|
બિલેશ્વર
મહાદેવ-
|
પર્યટન, ધાર્મિક સ્થળ
|
૨૮.
|
ધોંસા-
|
પર્યટન, ધાર્મિક સ્થળ
|
૨૯.
|
કાળો
ડુંગર-
|
ધાર્મિક
સ્થળ, ઐતિહાસિક ડુંગર
|
૩૦.
|
ધીણોધર-
|
ધાર્મિક
સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય
|
૩૧.
|
ઝારાનો
ડુંગર-
|
ઐતિહાસિક
ડુંગર
|
૩૨.
|
મોટું રણ-
|
સફેદ
રણનું સૌદર્ય, સુરખાબ નગર
|
૩૩.
|
નાનું રણ-
|
રણનું
સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન
|
૩૪.
|
ભદ્રેશ્વર-
|
જૈનોનું
તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ
|
૩૫.
|
બૌતેર
જિનાલય-કોડાય-
|
જૈનોનું
તિર્થધામ
|
૩૬.
|
કંડલા-
|
મહા બંદર
(પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)
|
૩૭.
|
માંડવી-
|
બંદર, પર્યટન, દરિયાકાંઠો, બીચ
|
૩૮.
|
જખૌ-
|
બંદર
|
૩૯.
|
મુન્દ્રા-
|
બંદર
|
૪૦.
|
અંબેધામ-ગોધરા
(તા.માંડવી)-
|
તીર્થસ્થળ
|
૪૧.
|
મતિયાદેવ-ગુડથર-
|
ધાર્મિક
સ્થળ
|
૪૨.
|
ચંદરવો
ડુંગર-
|
ધાર્મિક
સ્થળ
|
૪૩.
|
સચ્ચીદાનંદ
મંદિર-અંજાર-
|
ધાર્મિક
સ્થળ
|
૪૪.
|
લુણીવારા
લુણંગદેવ-
|
ધાર્મિક
સ્થળ
|
૪૫.
|
બગથડા
યાત્રાધામ-
|
ધાર્મિક
સ્થળ
|
૪૬.
|
ખેતલબાપાની
છતરડી-
|
ધાર્મિક
સ્થળ
|
૪૭.
|
ભિખુ
ઋષિ-લાખાણી ડુંગર-
|
ધાર્મિક
સ્થળ
|
૪૮.
|
એકલમાતા-
|
રણકાંધીએ
આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય
|
૪૯.
|
નનામો
ડુંગર-
|
ઐતિહાસિક
ડુંગર
|
૫૦.
|
રોહાનો
કિલ્લો-
|
ઐતિહાસિક
કિલ્લો
|
૫૧.
|
લાખાજી
છતેડી-
|
--
|
૫૨.
|
મોટી
રુદ્રાણી જાગીર-
|
ધાર્મિક
સ્થળ
|
૫૩.
|
રુદ્રમાતા
ડેમ-
|
પ્રાકૃતિક
સૌદર્ય
|
૫૪.
|
છારીઢંઢ-
|
પ્રાકૃતિક
પક્ષી સૌદર્ય
|
૫૫.
|
રાજબાઇ
માતાધામ-ગોરાસર, ગાગોદર (રાપર)-
|
ધાર્મિક
સ્થળ
|
૫૬.
|
ત્રિકમ
સાહેબ મંદિર/આશ્રમ, સિંહટેકરી, કોટડા (જ)-
|
ધાર્મિક
સ્થળ
|
૫૭.
|
ત્રિકમ
સહેબ મંદિર/આશ્રમ, ચિત્રોડ-
|
ધાર્મિક
સ્થળ
|
૫૮.
|
કચ્છ
મ્યૂઝિયમ-
|
ભુજમાં
આવેલું કચ્છનું પ્રસિદ્ધ સંગ્રહાલય
|
૫૯.
|
વિથૉણ-
|
ખેતાબાપા
મંદિર/ધાર્મિક, પર્યટન સ્થળ
|
૬૦.
|
નૂતન શ્રી
સ્વામિનારાયણ મંદિર (ભુજ)-
|
ધાર્મિક
સ્થળ
|
Saturday, 15 November 2014
કચ્છના જોવાલાયક સ્થળો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment