૧. ભારતમાં
સૌથી જુનો ગણાતો પર્વત કયો છે?
A. અરવલી પર્વતB. એરમલા પર્વતC. કારાકોરમ પર્વતD. વિંધ્યાચલ પર્વત
૨. ભારતમાં
મૈગ્રોવ વનસ્પતિ વિસ્તૃત રૂપમાં કયા મળે છે?
A. નિધિવનB. ગીરીવનC. ચંદનવનD. સુંદરવન
3. કયા
ઉપનિષદને બુદ્ધ થી પણ પ્રાચીન માનવામાં આવે છે?
A. છન્દોગ્ય ઉપનિષદB. બૃહદાળયકોપનિષદC. કઠોપનિષદD. મુંડકોપનિષદ
4. શ્રીમદ્ભાગવતની
રચના કોણે કરી?
A. કૃષ્ણB. વિશ્વામિત્રC. વેદવ્યાસD. સંકર્ષણ
૫. મુઘલ
બાદશાહ અકબરનું પાલન કરવાવાળી ધાત્રી નું નામ શું હતું?
A. મરિયમ ઉજ્જ્માનીB. મરિયમ મકાનીC. મહામ અનગાD. જોધાબાઈ
૬. મલિક
અંબર કયા રહેવાવાળા હતા?
A. તુર્કીસ્તાનB. અબીસીનીયાC. ઈરાનD. તુરાન
૭. અનામિકા
કાવ્ય ના રચયિતા કોણ હતા?
A. જયશંકર પ્રશાદB. સુમિત્રાનંદ પંતC. નિરાલાD. મહાદેવી વર્મા
8. અપભંશ
ભાષાના પ્રથમ વ્યાકરણના રચયિતા કોણ હતું?
A. પાણીનીB. કાત્યાયનC. હેમચંદ્રD. પતંજલિ
૯. ભૂમિ
તત્વના અધીસ્થિત દેવતા કોણ છે?
A. વિષ્ણુB. અગ્નિC. ગણેશD. સૂર્ય
૧૦. વિજયનગર
સામ્રાજ્યમાં ‘અમરગ’ નો અર્થ શું થતો?
A. જાગીરB. એક પદવીC. કિશનD. રાજા
No comments:
Post a comment