૧. જી
– ૨૦ શિખર સંમેલન ૨૦૧૪ નું આયોજન કયો દેશ કરી રહ્યો છે?
અ. ભારત
બ. ફ્રાંસ
ક. અમેરિકા
ડ. ઓસ્ટેલિયા
૨. ધૂમકેતુ
પર ઉતરેલ “રોસેટ્ટા અંતરીક્ષ યાન” કયા સમૂહના અંતર્ગત આવે છે?
અ. નાસા
બ. રુસ
ક. યુરોપીય
સંઘ
ડ. ઈસરો
3. ધૂમકેતુ
પર સફળતાપૂર્વક ઉતરવાળું અંતરીક્ષયાનનું નામ શું હતું?
અ. ક્યુરીયોસીટી
બ. મગલ યાન
ક. રોસેટો(પીલાઈ)
ડ. વોયાગેર
4. “પેન્સનરો
માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર” પ્રદાન કરવાવાળી યોજનાનું નામ શું છે?
અ. ડિજિટલ
પ્રમાણ
બ. જીવન
પ્રમાણ
ક. જીવન
સબુત
ડ. ડિજિટલ
સબુત
૫. રાષ્ટ્રીય
શિક્ષણ દિવસ કયા સ્વતંત્રતા સેનાની જયંતિ પર મનાવવામાં આવે છે?
અ. સરદાર
વલ્લભભાઇ પટેલ
બ. મહાત્મા
ગાંધી
ક. જવાહરલાલ
નહેરુ
ડ. મૌલાના
અબુલ કલામ આઝાદ
જવાબ:
૧. ડ ૨. ક 3. ક
૪. બ ૫. ડ
No comments:
Post a Comment