૧. મેજર
સોમનાથ શર્મા એ કોણ હતા?
- ભારતીય સૈનિક
૨. મેજર
સોમનાથ શર્માનો જન્મ ક્યારે થયો?
- ૩૧ જાન્યુઆરી ૧૯૨૩
૩. મેજર
સોમનાથ શર્માની જન્મ ભૂમિ કઈ છે?
- જમ્મુ અને કશ્મીર
૪. મેજર
સોમનાથ શર્માના પિતાનું નામ શું છે?
- મેજર અમરનાથ શર્મા
૫. મેજર
અમરનાથ શર્માનો વ્યવસાય શું હતો?
- ભારતીય સેનામાં ડોક્ટર હતા
૬. મેજર
સોમનાથ શર્માની પ્રસિદ્ધિ કઈ છે?
- પરમવીર ચક્ર પામવાવાળા એ પ્રથમ વ્યક્તિ હતા.
૭. મેજર
સોમનાથ શર્મા કઈ કંપનીના કમાન્ડર હતા?
- ભારતીય સેનાની કુમાઉ રેજિમેન્ટના ચોથા બટાલિયન ડેલ્ટા
કંપનીના કમાન્ડર હતા
૮. મેજર
સોમનાથ શર્માનું નિધન ક્યારે થયું?
- ૩ નવેમ્બર ૧૯૪૭
૯. મેજર
સોમનાથ શર્માનું નિધન ક્યા થયું?
- બડગામ, જમ્મુ અને કશ્મીર
૧૦. મેજર
સોમનાથ શર્માનું મુત્યુંનું કારણ શું છે?
- ભારત – પાકિસ્તાનનું યુદ્ધ
No comments:
Post a comment