ભારત ૨૦૧૪ ના કેબીનેટ મંત્રી
1. નરેન્દ્ર દામોદરદાસ મોદી -
પ્રધાનમંત્રી, પરમાણુ ઉર્જા
વિભાગ, અંતરીક્ષ વિભાગ, વગેરે
2.
રાજનાથ સિંહ - ગૃહ મંત્રાલય
3.
સુષમા સ્વરાજ - વિદેશી મંત્રાલય
4.
અરુણ જેટલી - રક્ષા મંત્રાલય
5.
વેંકૈયા નાયડુ - શહેરી વિકાસ, હાઉસીંગ અને શહેરી ગરીબી
નિવારણ મંત્રાલય
6.
નીતિન ગડકરી - રાજમાર્ગ મંત્રાલય
7.
ડી વી સદાનંદ ગૌડા -
રેલવે મંત્રાલય
8.
ઉમા ભારતી - જળ સંપત્તિ મંત્રાલય, નદી વિકાસ અને ગંગા રિવાઇવલ
9.
નજમા હેપ્તુલ્લા -
અલ્પસંખ્યક મંત્રાલય
10.
રામવિલાસ પાસવાન - ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ
11.
કલરાજ મિશ્ર - લગુ ઉદ્યોગ મંત્રાલય
12.
મેનકા ગાંધી - મહિલા અને બાળ વિકાસ
13.
અનંત કુમાર - ખાતર અને રસાયણ મંત્રાલય
14.
રવિશંકર પ્રસાદ - કાનૂન અને ન્યાય
મંત્રાલય
15.
અશોક ગજપતિ રાજુ - નાગરિક ઉડ્યન
16.
હરસીમરત કૌર બાદલ -
ખાદ્ય ઉધોગ મંત્રાલય
17.
નરેન્દ્ર સિંહ તોમર - શ્રમ અને રોજગાર
18.
રાધા મોહનસિંહ - કૃષિ
મંત્રાલય
19.
થાવરચંદ ગહલોત -
સામાજિક ન્યાય અને અધિકારીતા
20.
સ્મુતિ ઈરાની - માનવ સંસાધન વિકાસ મંત્રાલય
No comments:
Post a comment