આગામી
ડીસેમ્બર મહિનામાં આયોજિત થનારી આઈ.બી.પી.એસ. પરીક્ષા હેતુ વિશેષ પ્રશ્નોતરી
૧. નાણું એ છે જે નાણાનું કાર્ય કરે, આ પરિભાષા
કયા અર્થશાસ્ત્રની છે?
- વાકર
૨. નાણું એ વસ્તુ છે જેણે સામાન્ય મંજુરી મળેલી
હો - આ નિવેદન કયા અર્થશાસ્ત્રીનું છે?
- સૈલીગમેન
3. ભારતમાં પ્રથમ ભારતીય મિશ્રિત બેક કઈ હતી
જેની સ્થાપના ૧૮૮૧માં થઇ હતી?
- અવધ વાણિજ્યીક બેંક
4. જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૮૨
૫. શાહી(ઇસ્પીરીયલ) બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના
ક્યારે થઇ?
- ૧૯૨૧
૬. ભારતીય રિજર્વ બેંક પહેલા ભારતીય ગવર્નર કોણ
હતું?
-
સી.ડી.દેશમુખ
૭. નોધ નિર્ગમન નો સિદ્ધાંત, જેના અતર્ગત શત-
પ્રતિશત કીમતી ધાતુ રાખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે?
- ચલન
સિદ્ધાર્થ
8. રાષ્ટ્રીય કૃષિ શાખા દીર્ધકાલીન કોષ અને
રાષ્ટ્રીય કૃષિ શાખા સ્થિતિકરણ કોષની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૫૬
૯. બેન્કની ક્રિયા પર સરકારનું નિયત્રણ એ સામાજિકતા નિયંત્રણ કહેવાય છે આ નીતિ ક્યારથી
લાગુ પડી?
- ૧ ફ્રેબુઆરી ૧૯૬૯
૧૦. રાજ્ય નાણાકીય નિગમની સ્થાપના ક્યારે થઇ?
- ૧૯૫૧
No comments:
Post a comment