1. સચિન તેન્ડુલકરે આન્ધ્રપ્રદેશના કયા ગામને ‘સાંસદ આદર્શ ગ્રામ’ યોજના હેઠળ દત્તક લેવાની જાહેરાત કરી હતી?
A. પુત્તામરાજુ કન્દ્રીકા
B. કુર્નુલ કન્દ્રીકા
C. નાલગોંડા કન્દ્રીકા
D. તેલંગા કન્દ્રીકા
2. ઓસ્ટ્રેલિયામાં ૧૭-૧૧-૨૦૧૪ ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા વીર પુરુષની પ્રતિમાનું અનાવરણ કરશે?
A. સરદાર પટેલ
B. વીર ભગતસિંહ
C. મહાત્મા ગાંધી
D. જવાહરલાલ નહેરુ
3. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રવિવારે વૃંદાવનમાં કયા મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો?
A. મુરુદેશ્વર મંદિર
B. વૃહદેશ્વર મંદિર
C. ચંદ્રોદય મંદિર
D. મીનાક્ષી મંદિર
જવાબ: 1. A 2. C 3. C
No comments:
Post a comment