૧. વિસ્તારમાં
ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?
- કચ્છ
૨. ગુજરાતમાં
સૌથી મોટો પુલ કયો છે?
- ગોલ્ડન બ્રીજ
૩. ગુજરાતમાં
સૌથી મોટો મેળો કયો ભરાય છે?
- વૌઠાનો મેળો
૪. ગુજરાતમાં
સૌથી મોટો પ્રાણી બાગ કયો છે?
- કમલા નહેરુ જીયોલોજીકલ પાર્ક
૫. ગુજરાતમાં
સૌથી મોટો મહેલ કયો છે?
- લક્ષ્મીવિલાસ
૬. ગુજરાતમાં
સૌથી મોટી સરકારી ડેરી કઇ છે?
- અમુલ ડેરી
૭. ગુજરાતમાં
સૌથી મોટી ઔધોગિક વસાહત કઇ છે?
- અંકલેશ્વર
૮. ગુજરાતની
સૌથી મોટી હોસ્પિટલ કઈ છે?
- સિવિલ હોસ્પિટલ
૯. ગુજરાતનું
સૌથી મોટું બંદર કયું છે?
- કંડલા
૧૦. ગુજરાતનું
સૌથી મોટું રેલવે સ્ટેસન કયું છે?
- અમદાવાદ
૧૧. ગુજરાતમાં
સૌથી મોટું વિમાન મથક ક્યાં છે?
- અમદાવાદ
૧૨. ગુજરાતમાં
સૌથી વધુ મંદિરોનું શહેર કયું છે?
- પાલીતાણા
No comments:
Post a comment