* રાષ્ટ્રપતિ
- ડૉ રાજેન્દ્ર પ્રસાદ
* ઉપરાષ્ટ્રપતિ
- સર્વપલ્લી રાધાકૃષ્ણ
* પ્રધાનમંત્રી - પંડિત
જવાહરલાલ નેહરુ
* ઉપપ્રધાનમંત્રી - સરદાર
વલ્લભ ભાઈ પટેલ
* મુસ્લિમ રાષ્ટ્રપતિ - ડૉ ઝાકિર હુસૈન
* ભારતીય ગવર્નર જનરલ - રાજ
ગોપલાચારી
* મોગલ બાદશાહ - બાબર
* ચીની યાત્રી -
ફાહિયાન
* મુખ્ય ન્યાયાધીશ - હીરાલાલ જે. કાનીયા
* વિશ્વ વિદ્યાલય -
કલકત્તા યુનિવર્સિટી
* રેલ સેવાની શરૂઆત -
૧૮૫૩માં મુંબઈ થી થાણા
* ભારતીય એવરેસ્ટ વિજેતા -
તેનસિહ નોરકે
* ભારતીય અંતરિક્ષયાત્રી - રાકેશ શર્મા
No comments:
Post a comment