૧. ઈન્દિરા
ગાંધી એ કોણ હતા?
- ભારતના વડાપ્રધાન હતા.
૨. ઈન્દિરા
ગાંધીનો જન્મ ક્યારે થયો?
- 19 નવેમ્બર 1917
3. ઈન્દિરા ગાંધીનો જન્મ ભૂમિ કી છે?
- ઇલાહબાદ, ઉત્તર પ્રદેશ
4. ઈન્દિરા
ગાંધીનું પૂરું નામ શું છે?
- ઈન્દિરા પ્રિયદર્શની ગાંધી
૫. ઈન્દિરા
ગાંધીનું અન્ય નામ શું છે?
- ઇન્દુ
૬. ઈન્દિરા
ગાંધીના પિતાનું નામ શું છે?
- જવાહરલાલ નહેરુ
૭. ઈન્દિરા
ગાંધીની માતાનું નામ શું છે?
- કમલા નહેરુ
8. ઈન્દિરા
ગાંધીના જીવનસાથીનું નામ શું હતું?
- ફિરોજ ગાંધી
૯. ઈન્દિરા
ગાંધીના સંતાનનું નામ શું છે?
- રાજીવ ગાંધી , સંજય ગાંધી
૧૦. ઈન્દિરા
ગાંધીનું સ્મારક કયું છે?
- શક્તિ સ્થળ, દિલ્લી
૧૧. ઈન્દિરા
ગાંધીની પ્રસિદ્ધિ કી છે?
- ૧૯૭૧માં ભારત – પાકિસ્તાનના યુદ્ધમાં ભારતનો
વિજય
12. ઈન્દિરા
ગાંધી કઈ પાર્ટીની રાજનેતા હતી?
- કોગ્રેસ
૧૩. ઈન્દિરા
ગાંધીનું પદ કયું છે?
- ભારતની ત્રીજી પ્રધાનમંત્રી
૧૪. ઈન્દિરા
ગાંધીનો કાર્ય કાલનો સમય કયો છે?
- ૧૯૬૬ થી ૧૯૭૭
૧૫. ઈન્દિરા
ગાંધી કઈ ભાષા જાણતા હતા?
- હિન્દી, અંગ્રેજી
16. ઈન્દિરા
ગાંધીની જેલ યાત્રાનો સમય કયો છે?
- ઓક્ટોબર ૧૯૭૭ થી – ડીસેમ્બર ૧૯૭૮
૧૭. ઈન્દિરા
ગાંધીને કઈ પુરસ્કાર ઉપાધિ મળી છે?
- ભારત રત્ન
૧૮. ઈન્દિરા
ગાંધીનું વિશેષ યોગદાન કયું હતું?
- બેકોનું રાષ્ટ્રીયકરણ
૧૯. ઈન્દિરા
ગાંધીનું મૃત્યુ કયારે થયું?
- ૩૧ ઓક્ટોબર ૧૯૮૪, દિલ્લી
૨૦. ઈન્દિરા
ગાંધીનું મુત્યુંનું કારણ શું હતું ?
- હત્યા
No comments:
Post a comment