Tuesday, 4 November 2014

વિશ્વમાં પ્રથમ
૧.      વિશ્વમાં પ્રથમ અંતરીક્ષ પર્યટક કોણ હતું? 
    -  ડેનીસ ટીડો
૨.      વિશ્વમાં એવરેસ્ટ શિખર પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?  
    -  શેરપા તેનજિંગ અને સર એડમંડ હિલેરી
૩.      વિશ્વમાં ઉત્તર ધ્રુવ પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?  
   -  રોબર્ટ પિયરી
૪.      વિશ્વમાં દક્ષિણ ધ્રુવ પર પહોચનારા પ્રથમ વ્યક્તિ કોણ હતું?  
   -  એમંડસેન
૫.      વિશ્વમાં સાહિત્યમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું? 
   -  રેને એફ. એ. સુલ્લી પ્રુંધોમ
૬.      વિશ્વમાં ચિકિત્સામાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?  
   -  એ.ઈ.બાન બેહરીંગ
૭.      વિશ્વમાં ભૌતિકમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?  
   -  ડબ્લ્યુ. એ. રોએંટજન 
૮.      વિશ્વમાં રસાયણમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું?  
    -  જે.એચ. વૈટહોર્ફ
૯.      વિશ્વમાં અર્થશાસ્ત્રમાં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતું? 
   -  રૈગનર ફ્રિશ્ચ અને જ્હોન તીનબ્રજેન
૧૦.    વિશ્વમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલવેની શરૂઆત કરનાર પ્રથમ દેશ કયો છે?   
   -  યુકેNo comments:

Post a Comment