૧. સુસ્મિતા
સેન એ કોણ હતી?
- એક પ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી, મોડેલ અને ભારતની
પ્રથમ મિસ યુનિવર્સ છે.
૨. સુસ્મિતા
સેનનો જન્મ ક્યારે થયો?
- ૧૯ નવેમ્બર ૧૯૭૫
3. સુસ્મિતા
સેનની જન્મ ભૂમિ કી છે?
- હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
4. સુસ્મિતા
સેનના માતા – પિતાનું નામ શું છે?
- સુબીર સેન અને સુભા સેન
૫. સુસ્મિતા
સેનની કર્મ ભૂમિ કઈ છે?
- મુંબઈ
૬. સુસ્મિતા
સેનનું કર્મ ક્ષેત્ર કયું છે?
- અભિનેત્રી, મોડલ
૭. સુસ્મિતા
સેનની મુખ્ય ફિલ્મ કઈ છે?
- ફિલહાલ, સિર્ફ તુમ, બીવી ન.૧, આખે વગેરે
8. સુસ્મિતા
સેનને કઈ પુરસ્કાર ઉપાધિ મળી છે?
- મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ
No comments:
Post a comment