Friday, 28 November 2014

ભારતમાં પ્રથમ મહિલા




૧.   ભારતમાં પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન કોણ હતા?  
        –  રાજકુમારી અમૃત કૌર   

૨.   ભારતમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશના) કોણ હતા?  
         લીલા શેઠ 

3.   ભારતમાં પ્રથમ મહિલા મેયર(મુંબઈના) કોણ હતા?  
        સુલોચના મોદી 

4.   ભારતમાં પ્રથમ મહિલા વિશ્વ સુંદરી કોણ હતા?  
        –  રીતા ફરીયા 

૫.   ભારતમાં પ્રથમ મહિલા આઈ.પી.એસ. કોણ હતા? 
         –  કિરણ બેદી  

૬.   ભારતમાં પ્રથમ મહિલા પાયલટ કોણ હતા?
         દુર્બા બેનરજી 

૭.   ભારતમાં પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ હતા? 
         –   કલ્પના ચાવલા 

8.   ભારતમાં પ્રથમ મહિલા ઈજનેર કોણ હતા?  
        લલિતા સુબ્બારાવ

૯.   ભારતમાં પ્રથમ મહિલા શાસક કોણ હતા?   
        –  રઝીયા સુલતાના 

૧૦.   ભારતમાં પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન કોણ હતા? 
         –  વિજયા લક્ષ્મી પંડિત  

૧૧.   ભારતમાં પ્રથમ મહિલા વડાપ્રધાન  કોણ હતા? 
        –  ઇન્દીરા ગાંધી   

12.   ભારતમાં પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા કોણ હતા?
         –  બચેન્દ્રી પાલ 

૧૩.   ભારતમાં પ્રથમ મહિલા મિસ યુનિવર્સ કોણ હતા? 
         –  સુસ્મિતા સેન 

૧૪.   ભારતમાં પ્રથમ મહિલા ઈજનેર કોણ હતા?  
        લલિતા સુબ્બારાવ






No comments:

Post a Comment