Wednesday, 12 November 2014

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૪ - 3 By GK in Gujarati



૧.      હિન્દી કવિ કેદારનાથ સિહને ૪૯મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોણે આપ્યો?
અ.   પ્રણવ મુખર્જી
બી.   નરેન્દ્ર મોદી
સી.   રાજનાથ સિહ
ડી.   સુષ્મા સ્વરાજ

૨.      વિરાટ કોહલીએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે કેટલા રન કર્યા હતા?( ૯ નવેમ્બર ૨૦૧૪ હૈદરાબાદ)
અ.   ૩૦૦૦
બી.   ૪૦૦૦
સી.   ૫૦૦૦
ડી.   ૬૦૦૦

3.      ભારતય જનતા પાર્ટીના નેતા લક્ષ્મીકાન્ત પારસકરે ગોવામાં મુખ્યમંત્રી પદની સપથ કયા દિવસે લીધી?
અ.   ૭ નવેમ્બર ૨૦૧૪
બી.   ૮ નવેમ્બર ૨૦૧૪
સી.   ૯ નવેમ્બર ૨૦૧૪
ડી.   ૧૦ નવેમ્બર ૨૦૧૪

4.      અરુણાચલ પ્રદેશમાં સડક નિર્માણ પરી યોજનામાં કેટલા રૂપયાની મંજુરી 3 નવેમ્બર ૨૦૧૪માં મળી?
અ.   ૫૦ કરોડ
બી.   ૬૦ કરોડ
સી.   ૮૦ કરોડ
ડી.   ૯૦ કરોડ

૫.      રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ૧૦ નવેમ્બર ૨૦૧૪ના કેન્દ્રીય મંત્રીમંડળમાં કેટલા મંત્રીઓની નિયુક્તિ કરી?
અ.   ૧૯
બી.   ૨૦
સી.   ૨૧
ડી.   ૨૨

જવાબ :   ૧. અ  ૨. ડી   3. બી   4. ડી   ૫. સી


No comments:

Post a Comment