૧. ભારતમાં
સૌથી મોટું ચિડ્યાગર – કોલકતા નું ચીડ્યાગર
૨. ભારતમાં
સૌથી મોટું ગુફા મંદિર – કૈલાસ
મંદિર
3. ભારતમાં
સૌથી મોટો ગુરુદ્વાર – સ્વર્ણ મંદિર અમૃતસર
4. ભારતમાં
સૌથી મોટો ચિડ્યાગર – જુર્લાજીકલ ગોર્ડન્સ
૫. ભારતમાં
સૌથી મોટો ડેલ્ટા – સુંદરવન
૬. ભારતમાં
સૌથી મોટું તારામંડળ – બિડલા તારામંડળ
૭. ભારતમાં
સૌથી મોટો પશુઓનો મેળો – સોનપુર બિહાર
8. ભારતમાં
સૌથી મોટું પ્રાકૃતિક બંદરગાહ – મુંબઈ
૯. ભારતમાં
સૌથી મોટું રણ – થર રણ, રાજસ્થાન
૧૦. ભારતમાં
સૌથી મોટો લીવર પુલ – હાવડા
સેતુ, કોલકતા
૧૧. ભારતમાં
સૌથી મોટું સરોવર (ખરા પાણીનું) – ચિલ્કા સરોવર, ઓરિસ્સા
12. ભારતમાં
સૌથી મોટું સરોવર (મીઠા પાણીનું) – વુલર
સરોવર, કાશ્મીર
૧૩. ભારતમાં
સૌથી મોટી મસ્જિદ – જામા મસ્જિદ, દિલ્હી
No comments:
Post a comment