Monday, 17 November 2014

ગુજરાતી કરંટ અફેર્સ નવેમ્બર ૨૦૧૪ - 7 By GK in Gujarati

1.    ઓસ્ટ્રેલિયાના કયા શહેરમાં ગાંધી બાપુની પ્રતિમા મૂકવામાં આવશે?
A.   સિડની
B.   બ્રિસબેન
C.   મેલબોર્ન
D.  ઓલફોન્સ
2.    G20ની સમિટ બાદ મોદી એક મહિલા સાથે ચર્ચા કરતાં બહાર આવ્યા હતા એ મહિલા નું નામ શું હતું?
A.   તાન્યા દુબાશ
B.   શેરિલ સૈદબર્ગ
C.   ક્રિસ્ટીન લગાર્દે
D.  સંગીતા પેન્દુરકર
3.    ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમા મુકવાના નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટને પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી આર્કિટેક્ટનું નામ શું હતું?
A.   બી. વી. દોશી
 B.   હેમંત નાયક
C.   ગૌરાંગ વૈદ્ય
D.   બુર્જ દુબઈ
જવાબ:   1. B   2. C   3. B

  

No comments:

Post a Comment