1. નળ સરોવર પક્ષી અભયારણ્ય, - અમદાવાદ
2. બરડા વન્યજીવ અભયારણ્ય, - પોરબંદર
3. ગીર અભયારણ્ય, - જુનાગઢ
4. જેસોર રીંછ અભયારણ્ય, - બનાસકાંઠા
5. વેળાવદર કાળિયાર અભયારણ્ય, - ભાવનગર
6. ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, - ગાંધીનગર
7. થોળ પક્ષી અભયારણ્ય, - મહેસાણા
8. જાંબુઘોડા અભયારણ્ય, - પંચમહાલ
9. રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય, - દાહોદ
10. પાણીયા અભયારણ્ય, - અમરેલી
11. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, - રાજકોટ
12. ગાગા અભયારણ્ય, - જામનગર
13. ખીજડીયા અભયારણ્ય, - જામનગર
14. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય, - કચ્છ
15. કચ્છ ઘોરાડ અભયારણ્ય, - કચ્છ
16. મિતિયાળા વન્ય પ્રાણી અભયારણ્ય, - અમરેલી
No comments:
Post a comment