1.
હિંદુ વિધવા માટે વિધવાવિવાહની હિમાયત કોણે કરી
હતી?
- ઈશ્વરચંદ્ર વિધાસાગરે
2.
ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં વંશના રાજા હતા?
- યદુવંશ
3.
કયું બંદર હડપ્પીય સંસ્કૃતિનું હતું?
- લોથલ
4.
લોથલ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે?
- અમદાવાદ
5.
ગુજરાતરાજ્યની સ્થાપના ક્યારે થઇ હતી?
- ઈ.સ.૧૯૬૦માં
6.
રૂદ્રમહાલય ક્યાં આવેલો છે?
- સિદ્ધપુર
7.
સોલંકીવંશનો સૌથી પરાક્રમી રાજા કોણ હતો?
- સિદ્ધરાજ જયસિંહ
8.
ક્યાં
રાજાના સમયમાં મહમદ ગજનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું?
- ભીમદેવ
9.
ક્યાં
રાજાના સમયમાં મોઢેરાનું
સૂર્યમંદિર નિર્માણ પામ્યું હતું?
- ભીમદેવ
10.
કર્ણાવતી નગરીની સ્થાપના ક્યાં સોલંકી રાજાએ કરી
હતી?
- કર્ણદેવ પહેલો
No comments:
Post a comment