૧. નેચરલ સાયન્સના વિદ્યાર્થી તરીકે નેહરુને
ભૌતિકશાસ્ત્ર, ગણિત, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયો
ભણવાના હતા. જો કે તેઓ ગણિતમાં કાચા હતા. તેથી ગણિતની જગ્યાએ બીજો સાયન્સ નો વિષય
ભણવાની પરવાનગી મળી હતી. નેહરૂએ ગણિતની જગ્યાએ કયો વિષય પસંદ કર્યો હતો ?
અ. એન્થ્રોપોલોજી
બ. બોટની
ક. પોલીટીકલ સાયન્સ
ડ. જીયોલોજી
બ. બોટની
ક. પોલીટીકલ સાયન્સ
ડ. જીયોલોજી
૨. ઇન્ગ્લેન્ડની હેરો સ્કુલમાં એક વિદ્યાર્થી
તરીકે નેહરૂને નિકનેમ આપવામાં આવ્યુ હતુ. આ નિકનેમ શું હતુ ?
અ. ડીકી
બ. જો નેહરુ
ક. પંડિતજી
ડ. જેવી નેહરુ
બ. જો નેહરુ
ક. પંડિતજી
ડ. જેવી નેહરુ
3. ગાંધીજીને તેમના યોગદાન બદલ પાંચ વખત નોબલ
પારિતોષિક માટે નામાંકિત કરવામાં
આવ્યા હતા, જો કે તેમને નોબલ પુરસ્કાર મળ્યો ન
હતો. ભારતના પહેલા વડાપ્રધાન નેહરૂને પણ નોબલ
પારિતોષિક માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. શું તમે જણાવી શકો કે નેહરૂને નોબલ
પારિતોષિક માટે કેટલી વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા ?
અ. 10 વખત
બ. 11 વખત
ક. 6 વખત
ડ. 1 વખત
બ. 11 વખત
ક. 6 વખત
ડ. 1 વખત
૪. ભારતમાં જવાહરલાલ નેહરૂના જન્મદિન એટલે કે 14 નવેમ્બરને 'ચિલ્ડ્રન્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે. તમે જાણો છો, વિશ્વસ્તરે ચિલ્ડ્રન ડે ની ઉજવણી કઇ તારીખે થાય છે ?
અ. 20 નવેમ્બર
બ. 14 ડિસેમ્બર
ક. 15 જુલાઇ
ડ. 21 સપ્ટેમ્બર
બ. 14 ડિસેમ્બર
ક. 15 જુલાઇ
ડ. 21 સપ્ટેમ્બર
૫. જવાહરલાલ નેહરૂએ બે મહત્વપુર્ણ પુસ્તકો
લખ્યા છે. એકનું નામ છે- ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. શું તમે બીજા પુસ્તકનું નામ જણાવી
શકો ?
અ. માય લાઇફ ઇન નેશન
બ. ગ્લીમ્પ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી
ક. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા
ડ. ઇન્ડિયા- અ નેશન ઓફ ડાયવર્સીટી
બ. ગ્લીમ્પ્સીઝ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી
ક. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા
ડ. ઇન્ડિયા- અ નેશન ઓફ ડાયવર્સીટી
૬. એક કાશ્મીની મિત્રને નેહરૂ પોતાનો 'બ્લડ બ્રધર' કહેતા. એ વ્યક્તિનું નામ જણાવી શકો
છો ?
અ. શેખ અબ્દુલ્લાહ
બ.. મહારાજા હરિસિંઘ
ક. ચૌધરી ગુલામ અબ્બાસ
ડ. હાજી ઝફર ખાન
૭. 27 મે, 1964ના દિવસે હાર્ટ એટેકના લીધે જવાહરલાલ નેહરૂનું મૃત્યુ
થયુ હતુ. તેમના સ્ટેટ ફ્યુનરલમાં જે ગન
કેરેજનો ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે બાદમાં એક અન્ય હસતીના સ્ટેટ ફ્યુનરલના ઉપયોગમાં
લેવામાં આવ્યો હતો. તમે એ હસતીનું નામ જણાવી શકો છો ?
અ. મધર ટેરેસા
બ. ઇન્દિરા ગાંધી
ક. સરોજીની નાયડુ
ડ. સિસ્ટર નિવેદિતા
૮. નહેરુએ લખેલી આત્મકથા અમેરિકામાં પ્રકાશિત
કરવામાં આવી હતી. આ આત્મકથાનું નામ શું છે ?
અ. માય થ્રસ્ટ ફોર ફ્રીડમ
બ. લેટર્સ ટુ ઇન્દિરા
ક. ટુવર્ડ ફ્રીડમ
ડ. ફ્રીડમ વીધીન
બ. લેટર્સ ટુ ઇન્દિરા
ક. ટુવર્ડ ફ્રીડમ
ડ. ફ્રીડમ વીધીન
૯. 26 વર્ષની ઉંમરે નેહરૂએ 16 વર્ષની યુવતી સાથે 7 ફેબ્રુઆરી , 1916ના લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું
નામ શું હતુ ?
અ. કમલા કૌલ
બ. રસીલા કૌલ
ક.લક્ષ્મી કૌલ
ડ. મહાલક્ષ્મી કૌલ
બ. રસીલા કૌલ
ક.લક્ષ્મી કૌલ
ડ. મહાલક્ષ્મી કૌલ
૧૦. જ્ચારે નેહરૂ ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારે દેશને સંબોધન કરતુ ભાષણ આપ્યુ હતુ. આ સંબોધનને એક ખાસ નામ
આપવામાં આવ્યુ છે. તમે જાણો છો તે સંબોધનને શું કહેવાય છે ?
અ. અ ટ્રીસ્ટ વિથ ડેસ્ટીની
બ. એડ્રેસ ઓફ ધ ફ્રીડમ
ક. ટ્રિસ્ટ વિથ ફેટ
ડ. ટ્રિસ્ટ ઓફ ઇન્ડિયા
બ. એડ્રેસ ઓફ ધ ફ્રીડમ
ક. ટ્રિસ્ટ વિથ ફેટ
ડ. ટ્રિસ્ટ ઓફ ઇન્ડિયા
જવાબ:
૧. બ ૨. બ 3. અ ૪.
અ ૫. બ
૬. અ ૭. અ ૮. ક
૯. અ ૧૦. અ
પ્રશ્નો દિવ્યભાસ્કરમાંથી લીધેલ છે.
No comments:
Post a Comment