૧. કાળા
ધન પર એસ આઈ ટી (SIT)ના અધ્યક્ષ કોણ છે?
A. ન્યાયમૂર્તિ એચ એલ દત્તાB. ન્યાયમૂર્તિ એમ બી શાહC. રામ જેઠમલાનીD. અરુણ જેટલી
૨. હાલમાં
આઈ એ એસ તાલીમનો સમયગાળો ૧૦૩ સપ્તાહથી ઓછો કરી કેટલો ઘટાડો થયો છે?
A. ૫૦ સપ્તાહB. ૭૫ સપ્તાહC. ૮૦ સપ્તાહD. ૧૦૦ સપ્તાહ
3. કોની
મૂર્તિ પ્રધાનમંત્રી મોદી દ્વારા જી – ૨૦ ની યાત્રાના સમયે ઓસ્ટ્રેલિયામાં
સ્થાપિતકરવામાં આવી.
A. સરોજની નાયડુB. સરદાર પટેલC. મહાત્મા ગાંધીD. જવાહરલાલ નહેરુ
4. કયા
રાજ્યે મહત્વપૂર્ણ દસ્તાવેજો બચાવવા માટે ‘ઈ – લોકર’ નો વિકાસ કર્યો છે?
A. રાજસ્થાનB. મહારાષ્ટ્રC. દિલ્લીD. બિહાર
૫. વોક
ફ્રી ફાઉન્ડેશન દ્વારા "ગ્લોબલ ગુલામી ઇન્ડેક્સ (Global Slavery Index)" માં કયો દેશ ટોચ પર છે?
A. પાકિસ્તાનB. ચીનC. ભારતD. બાંગ્લાદેશ
જવાબ: ૧.
B ૨. B 3.C
4.B
૫. C
No comments:
Post a comment