Monday, 3 November 2014

અમર્ત્ય સેન



૧.      અમર્ત્ય સેનએ કોણ છે?  
    -  ભારતના જાણીતા અર્થશાસ્ત્રી છે.

૨.      અમર્ત્ય સેનનો જન્મ ક્યારે થયો? 
    -  3 નવેમ્બર, 1933

૩.      અમર્ત્ય સેનની જન્મ ભૂમિ કઈ છે?  
    -  શાંતિનિકેતન, કોલકાતા

૪.      અમર્ત્ય સેનનું કર્મ ક્ષેત્ર શું છે?  
   -  અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક

૫.      અમર્ત્ય સેનના પિતાનું નામ શું હતું? 
   -  આશુતોષ સેન

૬.      અમર્ત્ય સેનના પિતા આશુતોષ સેનનો વ્યવસાય શું હતો? 
   -  રસાયણશાસ્ત્રના અધ્યાપક

૭.      અમર્ત્ય સેનને ૧૯૯૯માં કયો ખિતાબ મળ્યો? 
   -  ભારત રત્ન



No comments:

Post a Comment