Tuesday, 18 November 2014

ગુજરાત



1.       સફેદ ક્રાંતિ માટે ગુજરાતનું કયું શહેર પ્રખ્યાત છે?  
 -    આણંદ
2.       સિદી સયદની જાળી ક્યાં શહેરમાં આવેલી છે? 
-   અમદાવાદ 

3.       ગુજરાતમાં કયું જયોતિલિંગ આવેલું છે?
-   સોમનાથ 

4.       ક્યાં સ્થળે ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર શરુ કર્યું હતું?
-     પીજમાં 

5.       વિસ્તારની દષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે?
-

6.       વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો કયો જિલ્લો સૌથી મોટો જિલ્લો છે?  
-     કચ્છ

7.       ફિલ્મ નિર્માણ માટેનો સ્ટુડિયો ગુજરાતમાં ક્યાં આવેલો છે?   
-    કલોલ 

8.       ગુજરાતમાં ઘડિયાળ બનાવવો ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે? 
મોરબી 

9.       અટારી શેના માટે જાણીતું છે? 
-   કાપડ સંશોધન 

10.   ગુજરાતમાં સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ક્યાં છે?
- સાસણગીરીનું અભ્યારણ 




No comments:

Post a Comment