૧. ક્ષેત્રફળની
દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું?
- રાજસ્થાન
૨. રાજસ્થાન
રાજ્યનું પાટનગર કયું છે?
- જયપુર
3. રાજસ્થાન
રાજ્યની મુખ્ય ભાષા કઈ છે?
- રાજસ્થાની
4. ખ્વાજા
મોયુદ્દીન ચિસ્તીની દરગાહ રાજસ્થાનના કયા જીલ્લામાં આવેલી છે?
-
અજમેર
૫. રાજસ્થાન
રાજ્યમાં કુલ કેટલા જીલ્લાઓ આવેલા છે?
- ૩૩
૬. લક્ષ્મી
નિવાસ મહેલ એ રાજસ્થાનના કયા જીલ્લામાં આવેલો છે?
- બિકાનેર
૭. લક્ષ્મી નિવાસ મહેલ એ રાજસ્થાનના કયા પ્રાચીન
રજવાડાનું નિવાસ્થાન હતું?
- રાજા ગંગા સિહ
8. રાજા
ગંગા સિહનું નિવાસ્થાન કયા હતું?
- બિકાનેર
૯. લાલગઢ
મહેલ ભારતના કયા રાજ્યમાં આવેલો છે?
- રાજસ્થાન
૧૦. લાલગઢ
મહેલનું નામ કોના નામ ઉપરથી પડ્યું હતું?
- મહારાજા લાલ સિહ
Rajasthani ramat Kay che
ReplyDelete