1.
કુરુક્ષેત્ર ક્યાં રાજ્યમાં આવેલું છે?
- હરિયાણા
2.
વનસ્પતિશાસ્ત્રીઓના સ્વર્ગ તરીકે
ભારતનું કયું રાજ્ય ઓળખાય છે?
- સિક્કિમ
3.
ભારતના ક્યાં રાજ્યમાં વસ્તીગીચતા ઓછી
છે?
- સિક્કિમ
4.
ભારતીય રેલ્વેને ડબા બનાવવાનું કારખાનું ક્યાં રાજ્યમાં આવેલું
છે?
- પેરામ્બુરમાં
5.
ભારતીય રેલ્વેને કેટલા વિભાગોમાં વહેચવામાં આવે છે?
- ૧૬
6.
જોગનો ધોધ કર્ણાટકની કઈ નદી આવેલો છે?
- શરાવતી
7.
ભારતમાં કેટલા પોસ્ટલ ઇન્ડેક્ષ ઝોન
આવેલા છે?
- ૮
8.
કોણ હૈદરાબાદ અને સિકંદરાબાદને અલગ કરે
છે?
- હુસેનસાગર સરોવર
9.
ભારતના ક્યાં શહેરમાં ઓગસ્ટ ક્રાંતિ
મેદાન આવેલું છે?
- મુંબઈ
10.
સૌથી વધુ સ્મારક ભારતના ક્યાં શહેરમાં
આવેલા છે?
- દિલ્લી
No comments:
Post a comment