Saturday, 8 November 2014

ભારત



1.      ઘુડખર માટેનું અભયારણ્ય ભારતના ક્યાં રાજ્યમાં છે? 
  -    ઉત્તર પ્રદેશ 

2.      કઈ નદી વિંધ્ય પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા વચ્ચેથી પસાર થાય છે?  
   -  નર્મદા 

3.      ક્યાં રાજ્યમાં સિંચાઈ દ્ધ્રારા સૌથી વધુ ખેતી થાય છે?  
   -    પંજાબ 

4.      એકશિંગી ગેંડા માટે કયો નેશનલ પાર્ક પ્રખ્યાત છે? 
   -  પેરિયાર 

5.      કઈ નદી પર નાગાર્જુનસાગર યોજના બાંધવામાં આવી?  
    -  કૃષ્ણા 

6.      ભારતનું કયું રાજ્ય ઝાફરાબાદી ભેંસો માટે પ્રખ્યાત છે?  
    -   ગુજરાત 

7.      ઊનના ઉત્પાદન માટે કયું રાજ્ય જાણીતું છે?   
     -    રાજસ્થાન 

8.      ભારતમાં મીઠા પાણીનું સરોવર કયું છે? 
     -  વુલર સરોવર 

9.      ચંદનના વૃક્ષો ક્યાં રાજ્યમાં વધુ જોવા મળે છે? 
    -  કર્ણાટક

10.   વાદળી ક્રાંતિ કોની સાથે સબંધિત છે?   
   -    માછલી 



No comments:

Post a Comment