1.
ભારતની પ્રથમ રેલગાડી ક્યાં બે સ્ટેશન
વચ્ચે સરું થઇ હતી?
- મુંબઈ અને થાણા
2.
ઉત્તર પ્રદેશનું કયું શહેર કાચની
બંગડીઓ બનાવવામાં જાણીતું છે?
- ફિરોજબાદ
3.
ભારતના ક્યાં રાજ્યમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ શરુ કરવામાં આવી હતી?
- મહારાષ્ટ્રમાં
4.
ક્યાં સ્ત્રોત દ્ધારા આપણે સૌથી વધુ
શુદ્ધ પાણી મેળવી સકેયે છીએ?
- વરસાદના પાણી દ્ધારા
5.
ઇન્દિરા ગાંધીનું સમાધિનું કયું છે?
- શક્તિસ્થળ
6.
ભારતના ક્યાં શહેરોમાં વિમાન બનાવવાનું
કારખાનું આવેલું છે?
- બેંગાલુરૂમાં
7.
કયું શહેર સીવવાના સંચા બનાવવા માટે
જાણીતું છે?
- લુધિયાણા
8.
ભારતમાં સૌથી વધુ અબરખ ક્યાં
રાજ્યમાંથી મળે છે?
- બિહાર
9.
નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન ક્યાં
રાજ્યમાં છે?
- મધ્યપ્રદેશ
10.
ભારતનું કયું રાજ્ય સૌથી ઓછુ ક્ષેત્રફલ
ધરાવે છે?
- ગોવા
No comments:
Post a comment