1. ભારતમાં સૌથી ઊંચો બંધ કયો છે?
- ભાખડા
- સુંદરવન
3. દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે?
- કાવેરી
4.
ગોળગુંબજ ભારતના ક્યાં રાજ્યમાં આવેલો
છે?
- કર્ણાટક
5.
સૌથી વધુ ખનીજ સંપત્તિ ક્યાં રાજ્યમાં
છે?
- બિહાર
6.
વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું
રાજ્ય કયું છે?
- રાજસ્થાન
7.
ભારતમાં ચંદનના વ્રુક્ષોના વન સૌથી વધુ
ક્યાં જોવા મળે છે?
- નીલગિરી
8.
વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું
રાજ્ય કયું છે?
- સિક્કિમ
9.
દક્ષિણ ભારતની કાશી તરીકે કયું
તીર્થધામ જાણીતું છે?
- રામેશ્વરમ્
10.
ક્યાં શહેરમાં ગેટ વે ઓફ ઇન્ડિયા
આવેલું છે?
- મુંબઈ
No comments:
Post a comment